દેવી શારદે માં ...............

દેવી શારદે માં ...............
ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:

Saturday, 8 February 2014

માધ્યમિક શાળાઓમાં પણ ગુણોત્સવ ઉજવવા

માધ્યમિક શાળાઓ માટે ગુણોત્સવની  માહિતી પુસ્તિકા

એસ.એસ.સી.( ધોરણ -૧૦ ) ની માર્ચ ૨૦૧૪ માંલેવાનાર પરીક્ષા ની શાળા ક્ક્ષા ના ૩૦  ગુણ ની માહિતી  ભરવા બાયસેગ દ્વારા તા : ૧૨ - ૨ - ૨૦૧૪ ના રોજ સમય : ૧૧ થી ૨  દરમ્યાન આપવામાં આવશે.
New SSC Internal & Practical Marks BISAG Training


 ધોરણ -૯  વર્ષ  : ૨૦૧૩ -૨૦૧૪ ગુણોત્સ વ  બુક [પી.ડી.એફ. ફોરમેટ પેજ નંબર ૧ થી ૩૨  

 New GUNOTSAV- 2014 (Information Booklet)


મિત્રો આ વર્ષથી ગુ.માં અને ઉ.માં શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં પણ પ્રાથમિક શાળાઓની જેમ  ગુણોત્સવ  ઉજવવાનો છે.
તેમાં ધોરણ  4 થી 8 સુધીનાં પાઠ્યપુસ્તક  આધારિત MCQ  પ્રકારના પ્રશ્નો  હશે.
જેમાં પાંચ મુખ્ય વિષય ગુજરાતી, અગ્રેજી, સામાજિક વિજ્ઞાન , વિજ્ઞાન અને ટેકનોલોજી  તથા ગણિતનાં  50 ગુણનાં પેપેર ધોરણ 9વિદ્યાર્થીઓ ને આપવાના છે.
આ પાંચ વિષયના શિક્ષક મિત્રોએ પેપર જોવાને બદલે તેની ડેટા એન્ટ્રી બોર્ડ દ્વારા આપવામાં આવેલ જે તે વિષયની Excel Sheet માં કરવાની છે. જેમો દરેક વિદ્યાર્થી માટે  જનરલ રજીસ્ટર નં , વર્ગ , કેટેગરી, જાતિ  તથા 50 પ્રશ્નોની વિગત ભરવાની છે.  

 ગુણોત્સવની પુસ્તિકા માટે અહી ક્લિક કરો 

No comments:

Post a Comment

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને   http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...