દેવી શારદે માં ...............

દેવી શારદે માં ...............
ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:

Saturday 1 February 2014

2014 2015

ર૦૧૪ મુજબ પ્રથમ સત્ર તા. ૯-૬-ર૦૧૪ થી તા. ૧૯-૧૦-ર૦૧૪ સુધી દિવસ-૧૦૭દિવાળી વેકેશન તા. ર૦-૧૦-ર૦૧૪ થી તા. ૯-૧૧-ર૦૧૪ સુધી દિવસ-ર૧,દ્વિતીય સત્ર તા. ૧૦-૧૧-ર૦૧૪ થી તા. ૭-પ-ર૦૧પ સુધી દિવસ -૧૩૯ઉનાળુ વેકેશન તા.૪-પ-ર૦૧પ થી તા. ૭-૬-ર૦૧પ સુધી દિવસ-૩પ. જાહેર રજા-૧૮-દિવાળીની રજા-ર૧ઉનાળાની રજા-૩પસ્થાનીક રજા-૬ કુલ રજા દિવસ-૮૦.

ધો.૧૦ અને ધો.૧રની પુરક પરીક્ષા તા.૧૦-૭-ર૦૧૪ થી (દિવસ-૪)ધો.૯ સેમે.-૧ ધો.૧૦ સેમે-૧ તથા ધો.૧૧-૧ર સામાન્ય પ્રવાહઉ.બુ. વ્યવસાયલક્ષી પ્રવાહ પ્રથમ કસોટી પ્રારંભ તા. ૧૮-૯-ર૦૧૪ ગુરૃવારથી.

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહ સેમે-૧-૩ બોર્ડની પ્રાયોગીક પરીક્ષા તા.ર૬-૯-૧૪ થી

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહ સેમ ૧-૩ (રેગ્યુલર રીપીટર) બોર્ડ પરીક્ષા તા. ૧૩-૧૦-૧૪ થી.

ધો. ૧૦ સેમ-ર (પ્રીલીમ) ધો.૧ર સા.પ્ર. ઉ.બુ. (પ્રીલીમ) તથા ધો.૧૧ સા.પ્ર. ઉ.બુ. દ્વિતીય કસોટી પ્રારંભ. તા. ર૯-૧-ર૦૧પ થી.

પ્રખરતા શોધ કસોટી (ધો.૯ માટે) તા. ૯-ર-ર૦૧પ થી (દિવસ-૩).

ધો.૧૦ મરજીયાત વિષય ધો.૧ર સા.પ્ર. વિ.પ્ર. ઉ.બુ. બોર્ડની શાળા કક્ષાની પરીક્ષા તા.૧૮-ર-ર૦૧પ થી શાળાએ લેવાની.

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહ સેમ-ર અને સેમ-૪ ની પ્રાયોગીક પરીક્ષા તા.ર૩-ર-ર૦૧પબોર્ડ પરીક્ષા ધો.૧૦ધો.૧ર સાં.પ્ર.વિ.પ્ર. ઉ.બુ. પ્રવાહ તા.૧ર-૩-ર૦૧પ થી ધો.૧૧ વિપ્ર.સેમ.-ર પરીક્ષા તા.૩૦-૩-૧પ થી.

શાળાકીય વાર્ષિક પરીક્ષા ધો.૯ અને ધો.૧૧ સા.પ્ર. તેમજ ઉ.ઉ.બુ. પ્રવાહ તા. ૮-૪-૧પ થી.

વર્ષ ર૦૧પ-૧૬ પ્રથમ સત્ર પ્રારંભ તા.૮-૬-ર૦૧પને સોમવારથી.

આ મીટીંગમાં ચાલુ સાલે તા.૧૩ અને ૧૪ ફેબ્રૂઆરી-ર૦૧૪ ના રોજ ધો.૯ માં શિખવતા ગુજરાતીઅંગ્રેજીગણીતવિજ્ઞાન અને ટેકનોલોજી તથા સામાજીકવિજ્ઞાન આ પાંચ વિષયની ગુણવતોત્સવના અનુસંધાને પરીક્ષા લેવાશે. આ માટે તા.૭-ર-ર૦૧૪ ના રોજ લાઇસેક દ્વારા ૧૧ થી ૧ તાલીમ આપવામાં આવશે.


No comments:

Post a Comment

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને   http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...