દેવી શારદે માં ...............

દેવી શારદે માં ...............
ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:

Friday, 28 February 2014

10% DEARNESS ALLOWANCE HIKE FOR CENTRAL

10% DEARNESS ALLOWANCE HIKE FOR CENTRAL GOVERNMENT EMPLOYEES AND PENSIONERS

CABINET APPROVED 10% DEARNESS ALLOWANCE HIKE FOR CENTRAL GOVERNMENT EMPLOYEES AND PENSIONERS


CABINET COMMITTEE APPROVED 10% DEARNESS ALLOWANCE HIKE FOR CENTRAL GOVERNMENT EMPLOYEES AND PENSIONERS


The Union Cabinet today approved to increase in Dearness Allowance by 10% to Central Government employees.


The rate of Dearness allowance shall be enhanced from the existing rate of 90% to 100%.

Revised rates effective from 1.1.2014.

Finance Ministry will publish detailed orders regarding this issue within this month.

Govt Higher Secondary -Shikshan Sahayak Wailting List Declared

Govt Higher Secondary -Shikshan Sahayak Wailting List Declared

Govt Higher Secondary -Shikshan Sahayak Wailting List Declared


Instructions to candidates: 
(1) Government Higher Secondary Schools of education consultants is included in the waiting list of candidates. 23:59 hours from 01/03/2014 to 03/03/2014 from the district to pay the option of switching 
(2) selection of online options for action in the district. 01/03/2014 at 11:00 am, will be launched.

Note:6-4-2013 Ni aa Jaherat Che ane 13-7-2013 Na Roj je Order Aapel che tenu Aa Waiting List Che ane Teni Je Seats Baki Rhel Hti tenu aa Waiting List List che..

  • The preferred option for filling the information booklet:click here
  • The school of choice option to fill :click here

Thursday, 20 February 2014

Vidyasahayak Bharti Maths / Science Waiting Round Declared

Vidyasahayak Bharti Maths / Science Waiting Round Declared

Vidyasahayak Bharti Maths / Science Waiting Round Declared

Call Letter Will Be Available On 21/02/2014 at 11:00am

More Detail Click Here http://vidyasahayakgujarat.org

SSC 2014 ના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર તારીખ 25/02/2014 બાદ શરુ(LIVE)

SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર તારીખ 

25/02/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ.25/02/2014 ના

 રોજ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં 

આવશે.

Duty of Teachers and Head Teachers

New GR about what is the Duty of Teachers and Head Teachers

Date : 07/02/2014


Saturday, 8 February 2014

માધ્યમિક શાળાઓમાં પણ ગુણોત્સવ ઉજવવા

માધ્યમિક શાળાઓ માટે ગુણોત્સવની  માહિતી પુસ્તિકા

એસ.એસ.સી.( ધોરણ -૧૦ ) ની માર્ચ ૨૦૧૪ માંલેવાનાર પરીક્ષા ની શાળા ક્ક્ષા ના ૩૦  ગુણ ની માહિતી  ભરવા બાયસેગ દ્વારા તા : ૧૨ - ૨ - ૨૦૧૪ ના રોજ સમય : ૧૧ થી ૨  દરમ્યાન આપવામાં આવશે.
New SSC Internal & Practical Marks BISAG Training


 ધોરણ -૯  વર્ષ  : ૨૦૧૩ -૨૦૧૪ ગુણોત્સ વ  બુક [પી.ડી.એફ. ફોરમેટ પેજ નંબર ૧ થી ૩૨  

 New GUNOTSAV- 2014 (Information Booklet)


મિત્રો આ વર્ષથી ગુ.માં અને ઉ.માં શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં પણ પ્રાથમિક શાળાઓની જેમ  ગુણોત્સવ  ઉજવવાનો છે.
તેમાં ધોરણ  4 થી 8 સુધીનાં પાઠ્યપુસ્તક  આધારિત MCQ  પ્રકારના પ્રશ્નો  હશે.
જેમાં પાંચ મુખ્ય વિષય ગુજરાતી, અગ્રેજી, સામાજિક વિજ્ઞાન , વિજ્ઞાન અને ટેકનોલોજી  તથા ગણિતનાં  50 ગુણનાં પેપેર ધોરણ 9વિદ્યાર્થીઓ ને આપવાના છે.
આ પાંચ વિષયના શિક્ષક મિત્રોએ પેપર જોવાને બદલે તેની ડેટા એન્ટ્રી બોર્ડ દ્વારા આપવામાં આવેલ જે તે વિષયની Excel Sheet માં કરવાની છે. જેમો દરેક વિદ્યાર્થી માટે  જનરલ રજીસ્ટર નં , વર્ગ , કેટેગરી, જાતિ  તથા 50 પ્રશ્નોની વિગત ભરવાની છે.  

 ગુણોત્સવની પુસ્તિકા માટે અહી ક્લિક કરો 

Friday, 7 February 2014

ગુણોત્સવ ૨૦૧૪ માધ્યમિક વિભાગ



ગુણોત્સવ ૨૦૧૪  માધ્યમિક વિભાગ

આગામી પ્રસારણ  ૧૦/૦૨/૨૦૧૪  ૧૧-૦૦ થી ૦૧-૦૦ 
પરીક્ષા તારીખ ૧૩/૦૨/૨૦૧૪ તથા ૧૪/૦૨/૨૦૧૪ 
ઓનલાઈન ડેટા ભરવાની અંતિમ તારીખ - ૨૮/૦૨/૨૦૧૪ 

શાળાનું માહિતી પત્રક નીચેની લિંક પર ક્લીક કરી આપની શાળાનો ઈંડેક્ષ નંબર તથા  gun789 પાસવર્ડ લખી ઓકે કરવાથી નવો પાસવર્ડ માગશે. નવો પાસવર્ડ નક્કી કરી માહિતી ભરી શકાશે. 

http://secondarygunotsav.org/ 

gunostav page 1 
gunostav page 2 

સ્વમુલ્યાકન પુસ્તિકા ભર્યા પછી જ ONLINE ENTRY કરવાની છે.
ONLINE ENTRY તા.૧૨-૦૨-૨૦૧૪ થી ચાલુ થશે.  

Monday, 3 February 2014

માધ્યમિક શિક્ષકો નાસી.આર.રીપોટ પર્ફોર્મન્સ ના આધારે ભરાશે


 હવેથી માધ્યમિક શિક્ષકો નાસી.આર.રીપોટ  પર્ફોર્મન્સ ના આધારે ભરાશે. ક્લિક કરો [ પી.ડી.એફ.ફાઈલ ](patel yashbhai)

  New Press Note Related to Educational Committee of Board

વિદ્યા સહાયક ફિક્સ પગાર તારીખ : ૧૫ - ૪- ૨૦૧૪

વિદ્યા સહાયક ફિક્સ પગાર તારીખ  : ૧૫ - ૪- ૨૦૧૪ 


Saturday, 1 February 2014

gunotsav-in-higher-secondary-school

on Saturday, February 01, 2014

2014 2015

ર૦૧૪ મુજબ પ્રથમ સત્ર તા. ૯-૬-ર૦૧૪ થી તા. ૧૯-૧૦-ર૦૧૪ સુધી દિવસ-૧૦૭દિવાળી વેકેશન તા. ર૦-૧૦-ર૦૧૪ થી તા. ૯-૧૧-ર૦૧૪ સુધી દિવસ-ર૧,દ્વિતીય સત્ર તા. ૧૦-૧૧-ર૦૧૪ થી તા. ૭-પ-ર૦૧પ સુધી દિવસ -૧૩૯ઉનાળુ વેકેશન તા.૪-પ-ર૦૧પ થી તા. ૭-૬-ર૦૧પ સુધી દિવસ-૩પ. જાહેર રજા-૧૮-દિવાળીની રજા-ર૧ઉનાળાની રજા-૩પસ્થાનીક રજા-૬ કુલ રજા દિવસ-૮૦.

ધો.૧૦ અને ધો.૧રની પુરક પરીક્ષા તા.૧૦-૭-ર૦૧૪ થી (દિવસ-૪)ધો.૯ સેમે.-૧ ધો.૧૦ સેમે-૧ તથા ધો.૧૧-૧ર સામાન્ય પ્રવાહઉ.બુ. વ્યવસાયલક્ષી પ્રવાહ પ્રથમ કસોટી પ્રારંભ તા. ૧૮-૯-ર૦૧૪ ગુરૃવારથી.

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહ સેમે-૧-૩ બોર્ડની પ્રાયોગીક પરીક્ષા તા.ર૬-૯-૧૪ થી

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહ સેમ ૧-૩ (રેગ્યુલર રીપીટર) બોર્ડ પરીક્ષા તા. ૧૩-૧૦-૧૪ થી.

ધો. ૧૦ સેમ-ર (પ્રીલીમ) ધો.૧ર સા.પ્ર. ઉ.બુ. (પ્રીલીમ) તથા ધો.૧૧ સા.પ્ર. ઉ.બુ. દ્વિતીય કસોટી પ્રારંભ. તા. ર૯-૧-ર૦૧પ થી.

પ્રખરતા શોધ કસોટી (ધો.૯ માટે) તા. ૯-ર-ર૦૧પ થી (દિવસ-૩).

ધો.૧૦ મરજીયાત વિષય ધો.૧ર સા.પ્ર. વિ.પ્ર. ઉ.બુ. બોર્ડની શાળા કક્ષાની પરીક્ષા તા.૧૮-ર-ર૦૧પ થી શાળાએ લેવાની.

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહ સેમ-ર અને સેમ-૪ ની પ્રાયોગીક પરીક્ષા તા.ર૩-ર-ર૦૧પબોર્ડ પરીક્ષા ધો.૧૦ધો.૧ર સાં.પ્ર.વિ.પ્ર. ઉ.બુ. પ્રવાહ તા.૧ર-૩-ર૦૧પ થી ધો.૧૧ વિપ્ર.સેમ.-ર પરીક્ષા તા.૩૦-૩-૧પ થી.

શાળાકીય વાર્ષિક પરીક્ષા ધો.૯ અને ધો.૧૧ સા.પ્ર. તેમજ ઉ.ઉ.બુ. પ્રવાહ તા. ૮-૪-૧પ થી.

વર્ષ ર૦૧પ-૧૬ પ્રથમ સત્ર પ્રારંભ તા.૮-૬-ર૦૧પને સોમવારથી.

આ મીટીંગમાં ચાલુ સાલે તા.૧૩ અને ૧૪ ફેબ્રૂઆરી-ર૦૧૪ ના રોજ ધો.૯ માં શિખવતા ગુજરાતીઅંગ્રેજીગણીતવિજ્ઞાન અને ટેકનોલોજી તથા સામાજીકવિજ્ઞાન આ પાંચ વિષયની ગુણવતોત્સવના અનુસંધાને પરીક્ષા લેવાશે. આ માટે તા.૭-ર-ર૦૧૪ ના રોજ લાઇસેક દ્વારા ૧૧ થી ૧ તાલીમ આપવામાં આવશે.


ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ-રજૂઆત કરી

તા. ૨૮/૦૧/૨૦૧૪ને મંગળવારે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના નવા ચૂંટાયેલા હોદ્દેદારો પંકજભાઈ પટેલના પ્રમુખસ્થાને માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી નાનુભાઈ વાનાણીને મળ્યા હતા. માનનીય શિક્ષણ મંત્રીશ્રીને પ્રશ્નો ઝડપથી હલ કરવા રજૂઆત કરી હતી અને ખાસ કરીને રક્ષણ વહેલી તકે આપવા રજૂઆત કરી હતી. મંત્રીશ્રીએ સરકાર આ બાબતે પોલીસી બનાવી રહી છે તેમ જણાવ્યું હતું. 
     નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલે નાણા વિભાગમાં રહેલી દરખાસ્તો જેવી કે ૧૦૦ના બદલે ૩૦૦ રુ.મેડીકલ, એન્ટ્રી લેવલ પે સ્કેલ અને એલ.ટી.સી.મા ૧૦ દિવસના લીવ એન્કેશમેન્ટ અંગે રજૂઆત કરી હતી. તેઓશ્રીએ નવા હોદ્દેદારોને જશ મળે તેવો તાત્કાલિક ૧ પ્રશ્ન (મેડીકલ એલાઉન્સ) હલ કરી આપીશું અને એન્ટ્રી લેવલ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમના મદદનીશશ્રી પંડ્યા સાહેબને વિશેષ સમજૂતી મહામંડળે આપી હતી. તેઓશ્રીએ તાત્કાલિક નાણા વિભાગના અધિકારીઓને બોલાવી કાર્યવાહી શરુ કરેલ છે.
પંકજભાઈ પટેલ
પ્રમુખ
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને   http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...