દેવી શારદે માં ...............

દેવી શારદે માં ...............
ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:

Monday 27 January 2014

માધ્યમિક શાળાઓમાં ગુણોત્સવ અંતર્ગત ૨૦/૧/૨૦૧૪ ની નોધ ના આદેશથી

હાયર મેસેજ જાન્યુઆરી 2014 પી.ડી.એફ. CLIK HERE

 માધ્યમિક શાળાઓમાં ગુણોત્સવ અંતર્ગત  ૨૦/૧/૨૦૧૪ ની નોધ ના આદેશથી

 

૧. ધોરણ -૯ માં અભ્યાસ કરતા બાળકોના અધ્યયન નું મૂલ્યાંકન કરવું

૨.શિક્ષકો ની કામગીરીનું સ્વ -મૂલ્યાંકન કરાવવું

૩.શાળા માં હાથ ધરવામાં આવતી સહશિક્ષણ ની પ્રવુતિઓ નું મૂલ્યાંકન  કરવું

૪.શાળા ની ભોતિક સુવિધાઓનું ગુણવતા સુધારણા કાર્યક્રમ માં ઉપયોગીતા નું મૂલ્યાંકન કરવું.

૫. ફરજીયાત ૫ વિષયો નું મૂલ્યાંકન કરવું.[ ગુજરાતી.ગણિત.વિજ્ઞાન .સામાજિક વિજ્ઞાન .અંગ્રેજી આ અંગેના પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા મોકલવામાં આવશે

૬.બોર્ડ દ્વારા જીલ્લા ક્ક્ષાએ  તા :૧૧ /૦૨/ ૨૦૧૪ સાહિત્ય પહોચાડવા માં આવશે.

૭. તા : ૧૨/૨/૨૦૧૪ સંકુલ કન્વીનરે શાળામાં સાહિત્ય આપવવાનું રહશે.

૮.પરીક્ષા તા ;૧૩ અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ લેવવા માં આવશે .

૯.તા ૧૫/૨/૨૦૧૪ ના રોજ મુલ્યોક્ન પુસ્તિકા ફરજીયાત પૂર્ણકરવા ની રહશે.

૧૦. ઓં ન લાઈન ડેટા તા ;૨૮/૦૨/૨૦૧૪ સુધીમાં પૂર્ણ કરવવા .

No comments:

Post a Comment

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને   http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...