જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે આગામી તા. ૮/૭/૨૦૧૪ના મંગળવારે સવારે ૧૧-૦૦ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગ્રીડ પાસે આણંદ ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે. આ ભરતી મેળામાં આણંદ જિલ્લાના ઓપરેટર/રીસેપ્શનિસ્ટ, હાઉસમેન, કુક/શેફ, સ્ટીવર્ડ, ટ્રેની, વર્કર, માર્કેટીંગ, હેલ્પર અને ઓપરેટરની ખાલી જગ્યાઓ માટે ડીપ્લોમા/ડીગ્રી ઈન હોટેલ મેનેજમેન્ટ, ડીપ્લોમા/સર્ટીફીકેટ ઈન હોટલ મેનેજમેન્ટ અથવા ક્રાફ્ટ કોર્સ ઈન હોટેલ મેનેજમેન્ટ તેમજ આઈ.ટી.આઈ, ફીટર/ટર્નર, વેલ્ડર, ઈલેક્ટ્રીશ્યન, પી.પી.ઓ., બી.બી.એ, એમ.બી.એ, એસ.એસ.સી. ફેઈલની લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકશે. આ ભરતી મેળામાં અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલો બાયેડેટા સાથે હાજર રહ્યું. જિલ્લા રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલી હોય કે ના હોય તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે.
દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે.એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે
HOME
- HOME
- વિષય વસ્તુ - અભ્યાસક્ર્મ
- પુસ્તકાલય ઓ-કાન્હા માથી સાભાર
- ધોરણ 1- 6 -૮ - ૧૨ અભ્યાસક્રમ
- અગત્યના પરિપત્ર
- PARIPATRO R I JADEJA
- IMPORTANCE WEBSITE
- મહત્વના અરજીપત્રકો
- STUDY MATERIAL ALL
- ONLINE TV
- ગણિત-વિજ્ઞાન કોર્નેર
- E- BOOK
- online services most imp
- software
- PARIPATRA ALL
- TAT -TET HTAT EXAM RELEATED
- SLIDE SHOW
- BHATT ALPESH BLOG
દેવી શારદે માં ...............
Subscribe to:
Post Comments (Atom)
કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.
કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...
-
મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકે ફરજીયાત શિક્ષણ કા...
-
ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ? ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમા...
-
પ્રસુતિની રજા ૧૮૦ દિવસ કરવાનો પરિપત્ર ૦૧ ઓક્ટોમ્બર ૨૦૧૪ થી લાગુ (OFFICIAL )
No comments:
Post a Comment