દેવી શારદે માં ...............

દેવી શારદે માં ...............
ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:

Tuesday 24 October 2017

અનુભવનું પ્રમાણપત્ર HMAT 2017


        HMAT 2017 માં પાસ થઈ ને આચાર્ય માટે ઓનલાઇન અરજી કર્યા બાદ ઓફલાઇન ડૉક્યુમેન્ટ વેરિફિકેશન / ચકાસણી કે સબમિટ કરાવા માટે આચાર્ય પાસેથી આ નમૂના માં શિક્ષક તરીકે નોકરી કર્યા બદલનું પ્રમાણપત્ર word ફાઇલ અને pdf ફાઇલ બન્ને ફોર્મેટ માં નીચે આપેલી લિન્ક પરથી મેળવી લેવી.


WORD FILE             PDF FILE

No comments:

Post a Comment

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને   http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...