દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે.એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે
HOME
- HOME
- વિષય વસ્તુ - અભ્યાસક્ર્મ
- પુસ્તકાલય ઓ-કાન્હા માથી સાભાર
- ધોરણ 1- 6 -૮ - ૧૨ અભ્યાસક્રમ
- અગત્યના પરિપત્ર
- PARIPATRO R I JADEJA
- IMPORTANCE WEBSITE
- મહત્વના અરજીપત્રકો
- STUDY MATERIAL ALL
- ONLINE TV
- ગણિત-વિજ્ઞાન કોર્નેર
- E- BOOK
- online services most imp
- software
- PARIPATRA ALL
- TAT -TET HTAT EXAM RELEATED
- SLIDE SHOW
- BHATT ALPESH BLOG
દેવી શારદે માં ...............
Monday, 26 May 2014
Wednesday, 21 May 2014
Standard 12 Forth semester results and Gujcet results are available from 23/5/2014, 9:00 Am
- Standard 12 Forth semester results and Gujcet results are available from 23/5/2014, 9:00 Am .
- Results Marksheets are available at schools on the same day at 9:00 am to 4:00 pm .
- Students can get results online at 2 official sites .
- Students can also get results via SMS . Get results via sms type shown as in press note .
Tuesday, 20 May 2014
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી
૧) જુના શિક્ષક - ગુજરાતી માધ્યમ
૨) શિક્ષણ સહાયક - ગુજરાતી માધ્યમ
૩) શિક્ષણ સહાયક - અંગ્રેજી માધ્યમ
પ્રતીક્ષા યાદી
1) જુના શિક્ષક - ગુજરાતી માધ્યમ૨) શિક્ષણ સહાયક - ગુજરાતી માધ્યમ
Wednesday, 14 May 2014
Monday, 12 May 2014
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે
ઉમેદવારો માટેની સૂચના : |
(૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ જાહેરાત ના અનુસંધાને અગાઉ તબક્કાવાર વિકલ્પ આપી શાળા / જીલ્લા ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કાર્યવાહી રદ કરવામાં આવે છે. આથી ઉમેદવારો એ અગાઉ આપેલ તમામ વિકલ્પ રદ ગણવામાં આવે છે. |
(૨) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૨-૦૫-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી તા. ૧૪-૦૫-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે. |
(3) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે. |
(4) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. |
(૫) પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાના જીલ્લા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે. |
|
ધો.૯-૧૦ના એક એક વર્ગ ધરાવતી શાળામાં વર્ગ દીઠ 1.5 શિક્ષકનો માપદંડ
ધો.૯-૧૦ના એક એક વર્ગ ધરાવતી શાળામાં વર્ગ દીઠ 1.5 શિક્ષકનો માપદંડ
આ સંદર્ભમાં શિક્ષણમંત્રી જણાવ્યું છે કે, માધ્યમિક વિભાગના ફાજલ શિક્ષકોના પ્રશ્ને આજે સરકારે હકારાત્મક નિર્ણય લીધો છે. તદ્અનુસાર માધ્યમિક વિભાગના ફાજલ શિક્ષકોને ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવી શકશે તથા અપર પ્રાઇમરી શરૂ થતાં ધો.૮ના નવા વર્ગોમાં આવા ફાજલ શિક્ષકોનો સમાવેશ કરી શકાશે. સરકારે તેના પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, ફાજલ શિક્ષકોને જે તે જિલ્લાની નગરપાલિકા અને મહાનગરપાલિકા સહિતની પ્રાથમિક શાળાના ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં નવા શરૂ થતાં ધો.૮ના વર્ગ માટે ઉપલબ્ધ ખાલી જગા સીધી ભરતીના વિદ્યાસહયાકથી ન ભરતાં પ્રથમ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના વર્ગ ઘટાડાને કારણે ફાજલ શિક્ષક કે શિક્ષક સહાયક દ્વારા ભરવાની રહેશે. આ રીતે ખાલી જગા ભરાયા બાદ પણ ખાલી રહેતી જગા સીધી ભરતીથી ભરી શકાશે. આ અંગેની કાર્યવાહી જે તે જિલ્લા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણાધિકારીના પરામર્શમાં પૂરી કરવાની રહેશે.
Friday, 9 May 2014
Subscribe to:
Posts (Atom)
કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.
કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...
-
મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકે ફરજીયાત શિક્ષણ કા...
-
પ્રસુતિની રજા ૧૮૦ દિવસ કરવાનો પરિપત્ર ૦૧ ઓક્ટોમ્બર ૨૦૧૪ થી લાગુ (OFFICIAL )
-
ઉમેદવારો માટેની સૂચના : (૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની ...