દેવી શારદે માં ...............

દેવી શારદે માં ...............
ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:

Wednesday 31 July 2013

વિદ્યાસહાયકો ના પુરા પગાર માટેની વિગતો મંગાવાઈ

વિદ્યાસહાયકોના પૂરા પગાર અંગે.............!

વિદ્યાસહાયકોના પૂરા પગાર અંગે આંકડા મગાયા Bhaskar News, કેટલો નાણાંકીય બોજ પડે તેના આંકડા માગવામાં આવ્યા રાજય સરકાર પૂરો પગાર આપવાની તૈયારી કરતી હોવાની અટકળો તેજ બની રાજયના શિક્ષણ વિભાગે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોકરીકરતા વિદ્યાસહાયકોની કેટલી સંખ્યા છે અને તેમને નિયમિત પગાર આપવામાં આવે તો કેટલો ખર્ચ થાય તેમ છે તેના અહેવાલ તમામજિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી પાસેથી મંગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિદ્યાસહાયકોને રૂ. પ૩૦૦ના ફિકસ પગારથી રાખવામાં આવે છે અને પાંચ વર્ષનોકરી કર્યા પછી તેમને પુરો પગાર આપવામાં આવે છે. વિદ્યાસહાયકોને પુરો પગાર આપવાના મુદ્દે હાઇકોર્ટમાં રીટ કરાઇ હતી અનેતેનો ચુકાદો વિદ્યાસહાયકો તરફી આવ્યો હતો. રાજય સરકારને પુરો પગાર આપવાનો નિર્દેશ હાઇર્કોટે આપ્યો હતો. આ ચુકાદા સામે રાજય સરકાર સુપ્રિમકોર્ટમાંગઇ છે. રાજય સરકારે 
અત્યારે નિયમિત પગાર આપવાનો અહેવાલ મંગાવતા રાજય સરકાર પુરો પગાર આપવાનીતૈયારી કરી હોવાની અટકળો તેજ બની છે. કેવા પ્રકારની માહિ‌તી માગવામાં આવી છે ? રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારાકરાયેલા પરિપત્રમાં એવી સુચના અપાઇ છે કે જિલ્લામાં ફિકસ-ઉચ્ચક પગારથી ભરતી કરાયેલા વિદ્યાસહાયકો-શિક્ષકોને ખરેખર ચુકવવામાં આવેલા ફિકસ પગારની વિગત આપવાની તાકિદ કરાઇ છે. ઉપરાંત તેમને નિયમિત પગાર આપવામાં આવે તોકેટલી રકમ આપવાની થાય અને તેનો કેટલો ખર્ચ થાય તેની વિગત આપવામાં આવીછે. આ સાથે કેટલા વિદ્યાસહાયકો જિલ્લામાં નોકરી કરે છે અને તેમને કઇ જોગવાઇ હેઠળ પગાર અપાય છે તેની માહિ‌તી પણ આપવાની સુચના અપાઇ છે. રાજયમાં ૭૦ હજાર વિદ્યાસહાયકો ૂક્ઘ્; રાજયમાં પ્રાથમિક શાળાઓનું ત્રિસ્તરીય માળખું છે. જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં પપ હજાર, મહાનગર-નગરપાલિકા સંચાલિત પ્રાથમિકશાળામાંસાત હજાર તેમજ તાજેતરમાં ભરતી આઠ હજારવિદ્યાસહાયકો મળી ૭૦ હજાર વિદ્યાસહાયક થાય છે. ૧૦.૯૨ અબજનો વાર્ષિ‌ક બોજ પડી શકે રાજય સરકાર દ્વારા પૂરો પગાર અપાય તો મહિ‌ને રૂ. ૧૮ હજાર આસપાસનો પગાર થાય છે. હાલમાં ફિકસપગારમાં રૂ. પ૩૦૦નો પગાર અપાય છે. આવા સંજોગોમાં નિયમિત પગાર આપવામાં આવે તો ૭૦ હજાર વિદ્યાસહાયકોનો મહિ‌ને રૂ. ૯૧ હજાર અને વાર્ષિ‌ક રૂ. ૧૦.૯૨ અબજનો નાણાંકીય બોજ પડે તેમ છે.

Thursday 25 July 2013

25 7 2013

  ગુજ.માધ્ય શિક્ષણ બોર્ડ... ચુંટણી પરિણામ
 contact information deo..gaujarat
  ચૂંટણીની રજાઓ.... પરિપત્ર

Thursday 11 July 2013

BMI

બેન્ક નો IFSC અને MICR CODE જાણો

તમારી બેન્ક નો IFSC અને MICR CODE જાણો

દાણી  વખત આ૫ણને  બેન્ક ના IFSC અને  MICR CODE 


ની જરુર ૫ડે છે તો તમારી બેન્ક નો IFSC અને  MICR 


CODE જાણવા માટે         click hear

examination for teachers

EXAMINATION

ટુંક સમયમાંજ HTAT માટેની પરીક્ષા આવી રહી છે. આ વીકમા

 જાહેરાત આવી શકે છે. – આધારભૂત સુત્ર

HTAT PRINCIPAL FOR PRIMARY SCHOOL DATED ON 18/08/2013

વાંચવાનું  શરૂ કરો 

Monday 8 July 2013

સૂર્યમંડળની સફર કરાવતો સોફ્ટવેર

સૂર્યમંડળની સફર કરાવતો સોફ્ટવેર

સૂર્યમંડળની સફરે જઇએ
સૂર્યમંડળની સફરે જઇએ,
હો હો હો ચાલો સૂર્યમંડળમાં.

તો ક્લિક કરો અને સોફ્ટવેર મેળવો.

http://nchc.dl.sourceforge.net/project/celestia/Celestia-win32-bin/1.6.1/celestia-win32-1.6.1.exe

શ્રી નિવાસ રામાનુજન 26 એપ્રિલ

શ્રી નિવાસ રામાનુજન 26 એપ્રિલ

webnews.textalk.co
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો. ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા. દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા. એમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ આપી. તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે : રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે. તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે. ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓને તેમનું વારંવાર ભવ્ય સન્માન કોઇ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું. શારીરિક માનસિક શ્રમને કારણે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. સારવાર કારગત નીવડી નહીં. માત્ર 32 વર્ષની વયે આ વિદ્વાન જયોતિપુંજ 26/4/1920 ના રોજ મહાજયોતિમાં ભળી ગયો. રામાનુજન જગતના ગણિત નભોમંડળમાં એક ધૂમકેતુની જેમ અચાનક આવ્યા, આંજી  નાખે તેવા તેજથી થોડાંક વર્ષ પ્રકાશ્યા અને ધૂમકેતુની જેમ જ અકાળે વિદાય થઇ ગયા.

Sunday 7 July 2013

ssc purak parixa

પુરક પરીક્ષા ૨૦૧૩ માં બેસનાર વિધાર્થીઓની પ્રવેશીકા ( ફી 

રસીદ ) 7 - 8 મી જુલાઈ એ ઓન લાઈન આપવામાં આવશે. તે બોર્ડની 

વેબ સાઈટ પરથી વિધાર્થી કે શાળા પ્રીન્ટ લઈ શકશે અને તેને 

પરીક્ષાર્થીની શાળા દ્વારા પ્રમાણિત કરેલી હોવી જોઈએ 


http://gseb.org/



રાજયની બિન સરકારી ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને 







કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને   http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...