દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે.એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે
HOME
- HOME
- વિષય વસ્તુ - અભ્યાસક્ર્મ
- પુસ્તકાલય ઓ-કાન્હા માથી સાભાર
- ધોરણ 1- 6 -૮ - ૧૨ અભ્યાસક્રમ
- અગત્યના પરિપત્ર
- PARIPATRO R I JADEJA
- IMPORTANCE WEBSITE
- મહત્વના અરજીપત્રકો
- STUDY MATERIAL ALL
- ONLINE TV
- ગણિત-વિજ્ઞાન કોર્નેર
- E- BOOK
- online services most imp
- software
- PARIPATRA ALL
- TAT -TET HTAT EXAM RELEATED
- SLIDE SHOW
- BHATT ALPESH BLOG
દેવી શારદે માં ...............

ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:
Thursday, 26 June 2014
Friday, 20 June 2014
More Than 100 Keyboard Shortcuts
More Than 100 Keyboard Shortcuts
Make Easy to work with your computer. Must Download...........Click Here
Tuesday, 17 June 2014
BREAKING NEWS:- GRANTED HIGHER SECONDARY WAITING ROUND DECLARE.
ઉમેદવારો માટેની સૂચના :
(૧) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે પ્રતીક્ષા યાદીમાં આવેલ ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના
વિકલ્પ તા. ૧૬-૦૬-૨૦૧૪ થી તા.૧૮-૦૬-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી
ઓનલાઇન ભરવાના રહેશે.
(૨) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ
મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર
ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે.
(૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.
Sunday, 15 June 2014
હાયર સેકન્ડરી ભરતીના ઓર્ડેર 23/6/2014 સોમવારે જીલ્લા શિક્ષણ અધિકારી પાસેથી મળશે
હાયર સેકન્ડરી ભરતી ની પ્રક્રિયા ની આપ જે ઓર્ડર માટે રાહ જોતા હતા તે રાહ અને આતુરતા નો અંત આવી રહ્યો રહ્યો છે. આ ભરતી ના ઓર્ડેર 23/6/2014 સોમવારે જીલ્લા શિક્ષણ અધિકારી પાસેથી મળશે। અને તેજ દિવસે નિમણુક આપી દેવામાં આવશે આ ભરતી પૂરી થયે અને ટાટ નું પરિણામ આવી જાય એટલે તરત બીજી ભરતી આવશે જે 1650 જેટલી જગ્યા માટે છે.
બધાને
ખુબ ખુબ અભિનંદન
કરાર આધારીત ફિક્સ પગારે નિમણૂંક પામેલ મહિલા કર્મચારીને પ્રસૂતિની રજા બાબત
કરાર આધારીત ફિક્સ પગારે નિમણૂંક પામેલ મહિલા કર્મચારીને પ્રસૂતિની રજા બાબત
કરાર આધારીત ફિક્સ પગારે નિમણૂંક પામેલ મહિલા કર્મચારીને પ્રસૂતિની રજા બાબત
Click here for Circular Date 10/6/2014
Subscribe to:
Posts (Atom)
કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.
કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...
-
મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકે ફરજીયાત શિક્ષણ કા...
-
પ્રસુતિની રજા ૧૮૦ દિવસ કરવાનો પરિપત્ર ૦૧ ઓક્ટોમ્બર ૨૦૧૪ થી લાગુ (OFFICIAL )
-
જો તમે LMG ફોન્ટમાં ટાઈપ કર્યું હોય અને તમારે shruti ફોન્ટમાં ફેરવવું હોય, અથવા તમને LMG ફોન્ટમાં જ ટાઈપ ફાવતું હોય પણ શ્રુતિમાં લખાણ જોઈત...





