દેવી શારદે માં ...............

દેવી શારદે માં ...............
ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:

Saturday 31 August 2013

ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ?

ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ? 

 ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં  FA/SA  માં વિદ્યાર્થી 

નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે. 

આ અંતર્ગત મારા મિત્ર તથા ઈટાદરા હાઈસ્કૂલ - ઈટાદરા. તા. 

માણસાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્ર પટેલ ( કાનૂન ) 

એ બોર્ડમાં એક આર.ટી.આઈ 

અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત 

માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ મળેલ છે જે 

આપને જાણ સારૂ અહિ મૂકેલ છે. 

Thursday 29 August 2013

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે. 

ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે.    ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે. 

ખાસ નોંધ :
જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )
SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.

પ્રિન્ટ ચલણ :
બિન અનામત માટે
અનામત માટે

બેંક માંથી મેળવેલ ચલણ ભર્યાની વિગત 
જાહેરાત 

સુચના 


ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો - ખાલી જગ્યાની યાદી

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી ....!

FROM TODAY HIGHER SECONDARY ONLINE FORM  START 
Online Form Submission  Date- 29/8/2013 to 12/9/2013.
Visit Ojas for Online Form 

Tuesday 27 August 2013

વિવિધ ઉજવણી

=>> વિવિધ ઉજવણી <<=

=>> વિવિધ  ઉજવણી <<= 

૧0વર્ષ = દશાબ્દી
૨૦વર્ષ = દ્રિદશાબ્દી
૨૫વર્ષ = રજત મહોત્સવ 
૩૦વર્ષ = મોતી મહોત્સવ 
૪૦વર્ષ = માહેંક મહોત્સવ 
૫૦વર્ષ = સુવર્ણ મહોત્સવ
૬૦વર્ષ = હિરક મહોત્સવ 
૭૦વર્ષ = પ્લેટિનમ મહોત્સવ 
૮૦વર્ષ = રેડિયમ મહોત્સવ 
૯૦વર્ષ = બિલિયમ મહોત્સવ 
૧૦૦વર્ષ = શતાબ્દી મહોત્સવ

TET-2 Call letter

Download TET-2 Call letter Click here.......

MERIT FOR HIGHER SCEONDARY

Sunday 4 August 2013

ઉચ્ચતર પગાર ધોરણ માટે ફરજીયાત HTAT

જે શિક્ષકો 18/1/2012 પછી પ્રથમ /દ્રિતીય /તૃતીય  ઉચ્ચતર પગાર ધોરણ પાત્રતા તારીખ આવતી 

હોય તેમણે ફરજીયાત HTAT પાસ કરવી પડશે। 

https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-prn2/971013_587548181296995_1214243836_n.jpg

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને   http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...